Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મરીન પાર્કની સફાઇ-વૃક્ષારોપણ

.. પ જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે મરીન નેશનલ પાર્ક કચેરી દ્વારા નરારા ટાપુ પર સફાઇ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં રેન્જ ફોરેસ્ટ હુસેનભાઇ ગાદ, ફોરેસ્ટ ગાર્ડ યુવરાજસિંહ જાડેજા, પી. એચ. મકવાણા, નરેન્દ્રસિંહ, સ્થાનીક ગાઇડ મિત્રો તથા જામનગરના પર્યાવરણ પ્રેમી મિત્રો વિશ્વાસ ઠકકર, અંકુર ગોહીલ, ઇશાન, હિતેષ, તેજસ વિગેરે જોડાયા હતાં. ટાપુના કાંઠા પર પ્લાસ્ટીકનો વેસ્ટ તથા માછીમારીની તૂટેલી જાળ દુર કરવામાં આવેલ તેમજ કાંઠા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ તે સમયની તસ્વીરો. (તસ્વીર : વિશ્વાસ ઠક્કર, જામનગર)

(1:33 pm IST)