Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આગોતરી વાવણી :

પ્રભાસપાટણ : આ વિસ્તારમાં જયા પાણીની વ્યવસ્થા હોય છે તે વરસાદ પહેલા કોરડાની આગોતરી વાવણી કરવામાં આવે છે. વરસાદ વરસવાની ૨૦ થી રપ દિવસ બાકી હોય ત્યારે જે ખેડૂતોને પાણીની વ્યવસ્થા હોય તે પાણી વાળી અને કોરડાની મગફળીનું વાવેતર કરે છે અને વરસાદ વરસે ત્યારે આ મગફળી ઉગી ગયેલ હોય છે.તાલુકાના નાવદ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇ ચુડાસમા અને રાણાભાઇ ચુડાસમા પોતાના ખેતરમાં ચોમાસા પહેલા આગોતરી વાવણી કરતા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)

(12:06 pm IST)