Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોક્રીટના જંગલોમાં મોર જોવા દુર્લભ

 જસદણ : વરસતાં વરસાદમાં વનવગડામાં લટાર મારવા નીકળો તો કળા કરતો મોર જરૂર જોવા મળે જો કે શહેરોમાં કોક્રીટના જંગલ વધવા લાગતા મોર તો શું સામાન્‍ય રીતે જોવા મળતા કબતુરો ચકલી હોલા જેવા પક્ષીઓની સંખ્‍યા ઘટવા લાગી છે. ત્‍યારે શહેરોમાં મોરના ટહુકા પણ સાંભળવા દુર્લભ છે. નવી પેઢીને કાં તો મોર મોબાઇલમાં બતાવવો પડે અથવા તો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અને પંખીઘરમાં લઇ જવા પડે ત્‍યારે મોર દેખાય ત્‍યારે કળા કરતો મોર જોવોએ પણ એક લ્‍હાવો છે. (તસ્‍વીરઃ હુસામુદ્દીન કપાસી જસદણ)

(11:11 am IST)