Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જામકંડોરણામાં હળવું ઝાપટું

 જામકંડોરણા : આખો દિવસ ગરમી અને ઉકળાટ બાદ સાંજના ૫:૩૦ કલાકે રસ્‍તાઓ પલળે તેવુ વરસાદી ઝાપટુ પડી ગયું હતુ આ ઝાપટુ થોડી મીનીટોમાં બંધ થઇ ગયું હતું. આ વરસાદી ઝાપટાથી પાકા રસ્‍તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા જામકંડોરણા તાલુકાના સાજડીયાળી, રંગપર, ગુંદાસરી ગામોમાં પણ વરસાદના વાવડ છે.(તસ્‍વીરઃ મનસુખ બાલઘા)

 

(11:10 am IST)