Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જસદણના કનેસરામાં વૃક્ષારોપણ

 જસદણ : વિશ્વ પર્યાવરણ દિવસે કનેસરા ખાતે બક્ષીપંચ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ હરેશભાઇ હેરભાની આગેવાનીમાં તાલુકા ભાજપ ટિમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણી, મહામંત્રી વનરાજભાઈ ખીંટ,બક્ષીપંચ જીલ્લા ભાજપ મહામંત્રી નવીનભાઇ ગોસાઈ, સરપંચ હસમુખભાઈ હાંડા , ગઢડિયા સરપંચ કાળુભાઇ કલોતરા, ખડવાવડી સરપંચ જેન્તીભાઈ માલકીયા, ભાણજીભાઈ માલકીયા , ભવાનભાઈ ઉપસરપંચ, રાજુભાઇ ચાવડા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કર્યુ તે તસ્વીર.

(11:08 am IST)