Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

માળીયાહાટીનામાં વિશ્વ પર્યાવરણ દિન ઉજવાયો

 માળીયાહાટીના : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત્।ે માળીયા વન્યજીવ રેંજ ખાતે સૌપ્રથમ પરેડ કરાવી તથા સરકાર શ્રી ના ધોરણ મુજબ તુલસીના રોપાનું વાવેતર કરવામાં આવ્યું તથા ત્યારબાદ રેંજ કચેરી ના વિસ્તારમાં પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરવામાં આવ્યું તથા બાદમાં વન્યપ્રાણી મિત્રો ને ગામમાં આ બાબતે જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તે તસ્વીર.

(11:07 am IST)