Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

શાપર વેરાવળનો સર્વિસ રોડ બિસ્માર :

વેરાવળ : વેરાવળના નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ પર ૬ મહિનાથી મસમોટો ખાડો હાલ પડી ગયેલ છે. જેને લઇને વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ રોડ ઉપર રોજ ૨૦ થી વધુ અકસ્માત થઇ રહ્યા છે. જેથી વહેલી તકે આ સર્વિસ રોડનું રીપેરીંગ થાય તેવી લોકમાંગણી ઉઠી છે.(તસ્વીર-અહેવાલ : કમલેશ વસાણી, વેરાવળ)

(11:06 am IST)