Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જીવાપરમાં રોપાનું વિતરણ

 જસદણ : જીવાપર ગામે વિશ્વ પર્યાવરણ દિવસે હેલ્પીંગ હેન્ડ કોવીડ કેર સેન્ટરમાં સેવા આપનાર ટીમ હસ્તક પપ૦ વૃક્ષારોપણ વિતરણ કરાયુ હતુ. જેમાં વિંછીયાના આરએફઓ - એસ.આર.રાઠવા, વી.સી.વાટુકીયા, એ.આર.સરવૈયા, એમ.પી.કલોતરા ગામના આયોજન આશિષભાઇ રામાણી, જગદીશભાઇ બોદર, ઉપસરપંચ મનસુખભાઇ બોદર, ત.ક.મંત્રી હરેશભાઇ સાવલીયા, તા.પં.સભ્ય ચતુરભાઇ દેસાઇ, નાગજીભાઇ, ગામના ડો.કેયુરભાઇ, ડો.નિલેશભાઇ, ડો.હિતેશભાઇ, અમિતભાઇ, મેહુલભાઇ, મિતેશભાઇ, સાગરભાઇ વગેરે જોડાયા હતા.(તસ્વીર-અહેવાલ : હુસામુદ્દીન કપાસી, જસદણ)

(11:06 am IST)