Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોટડાસાંગાણીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

: કોટડાસાંગાણી : મહેતાકુમાર શાળામાં ૧૮ વર્ષથી ઉંમરના લોકો કોરોના વેકસીનેશનનું આયોજન આરોગ્યતંત્ર દ્વારા કર્યુ હતુ પરંતુ અહિયા કોઇ ખાસ વ્યવસ્થા નોતી યુવાનોએ સામાજીક અંતર રાખવાની ગાઇડલાઇન તોડી હતી ત્યારે તંત્ર દ્વારા આ અંગે કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો સામાજીક અંતર રાખવામાં લોકોને સરળતા બની રહેશે.(તસ્વીર-અહેવાલ : કલ્પેશ જાદવ, કોટડાસાંગાણી)

(11:02 am IST)