Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

અમરેલીમા ધોધમાર વરસાદ પડ્યો: વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :

અમરેલી , સાવરકુંડલા પંથકમા પણ વરસાદ શરૂ :ધોધમાર વરસાદથી અમરેલી- સાવરકુંડલા હાઈવે પર વાહનો થંભી ગયા:લાઠીના ગ્રામ્ય વિસ્તારોમા પણ વરસાદ

અમરેલીમા ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે રાત્રે વિજળીના કડાકા સાથે શરૂ થયો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અમરેલી શહેર, સાવરકુંડલા પંથકમા જીરામા ધોધમાર વરસાદ શરૂ થયૉ છે અનરાધાર  વરસાદથી અમરેલી-  સાવરકુંડલા હાઈવે પર વાહનો થંભી ગયા હતા અમરેલી, સાવરકુંડલા ઉપરાંત  લાઠીના ગ્રામ્ય વિસ્તારોમા પણ વરસાદ વરસ્યો હતો

 

(11:45 pm IST)