Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મેંદરડામાં સમરસ ક્ષત્રીય સમાજ દ્વારા સમુહલગ્ન

 મેંદડરા શ્રી સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા આયોજીત તેરમો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો. સમુહ લગ્નમાં કુલ ૧૭ નવયુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા આ પ્રસંગે સંતો મહંતો તથા જ્ઞાતીના અગ્રણીઓ હાજરી આપી હતી સમસ્ત જ્ઞાતિજનોના સહકારથી સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ૧૩માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. (તસ્વીરઃ ગૌતમ જે. શેઠ (મેંદરડા)

(11:32 am IST)