Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 5 રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક કરી છે, જેમાં કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:23 pm IST

  • ચુંટણી પંચનો સ્પે. ઓર્ડર..એક માસનો વધારાનો પગાર મળશેઃ ર૦૧૭ ની વિધાનસભા ચુંટણીમાં ખાસ રોકાયેલ અને ઓર્ડર જેનો ચુંટણી માટે થયો હતો તેવા તમામ નાયબ મામલતદાર-મામલતદાર-ડે.કલેકટર-કલેકટરને ડીસેમ્બર માસનો એક વધારાનો ખાસ પગાર-મોંઘવારી ભથ્થું મળશેઃ પરીપત્ર આવી ગયો access_time 11:38 am IST

  • બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST