Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જુનાગઢના નવનિયુકત ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવારનું ગાર્ડ ઓફ ઓર્નર સાથે એસપી સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત

જુનાગઢ, તા. ૬ : રેન્જના ડીઆઇજી તરીકે ગઇકાલે શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારે ચાર્જ સંભાળ્યો હતો તે પૂર્વે ડીઆઇજી કચેરી ખાતે તેઓનું આગમન થતાં જુનાગઢના એસપી શ્રી સૌરભસિંઘ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગાર્ડ ઓફ ઓર્નર આપી સ્વાગત કરી આવકાર્યા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:14 pm IST)