Gujarati News

Gujarati News

માંગ્યુ મોત મળ્યુ...હાજુમાને! : એક જ રટણ હતું.. મારે મક્કા-મદીના જવુ છે... 'હુ પાછી નહીં આવું...' ખુદા એ પણ સાથ આપ્યો તેમ પોતાનું સ્વપ્ન જ નહીં નેક ઇરાદો પૂરો થયો : રાજકોટના ફકીર વૃધ્ધા અમીનાબેન શાહમદાર મદીનાશરીફમાં જન્નતનશીન : ર૦ વર્ષ સુધી ભિક્ષાવૃતિ કરી જે પૈસો મળ્યો : તેના દ્વારા ઉમરાહ (મીની હજ્જયાત્રા) કર્યા : પતિ-બે પુત્રો-પુત્રી પૌત્ર ગુજરી જવા છતાં દ્રઢ નિશ્ચય સાથે જીવી ને જે રકમ મળી તે જમા કરતા રહ્યા : ગરીબ-નિરાધાર પરિસ્થિતીને સુધારવા ખુદાના દ્વારે આજીજી કરવા અને ત્યાં જ સમાઇ જવાની એક રટ પકડી લીધી :માન-મર્યાદા, સહન શકિત સાથે પોતાના પૈસાથી જ મક્કા-મદીના પહોંચ્યા અને ત્યાં જ દફન થયા access_time 3:32 pm IST