Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે રજુઆત

 જામનગર : શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના શાસનમાં ગુજરાતના ખેડૂતો પર થતા અન્યાય અને તમામ દેવું માફ કરો અને સમયસર વીજળી આપોની માંગણી સાથે જામનગર કલેકટર પાસે રજુઆત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)(૧.૫૨)

(12:40 pm IST)