Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જામનગરના કાલાવડ -સરવાણીયા ગામમાં જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ

 જામનગર તા. ૬ : જુનાગઢ પોલીસ અધિક્ષક શરદ સિંધલ જામનગરના ઓ તેમજ નાયબ પો.અધિ.સા.એચ.પી.દોશીની સુચના મુજબ પો.ઇન્સ.એસ.એેસ.ભદોરીયા તથા પો.સબ ઇન્સ. એસ.એસ.આનંદ તથા એ.એસ.એમ.જી.ગૌસ્વામી તથા પો.હેડ.કોન્સ. ભરતસિંહ ડી.કયોર તથા પો.કોન્સ રણજીતસિંહ જાડેજા તથા પરતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા વિગેરે પ્રોહી.જુગારની ગે.કા.પ્રવૃતી ડામવા અંગે પેટ્રોલીગમાં હતા.

તે દરમ્યાન સાથેના પો.કોન્સ.રણજીતસિંહ જાડેજા તથા પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢાને બાતમી મળતા શીતલા કોલોનીમાં જુગાર રમતા (૧) નારણભાઇ મગનભાઇ પાટડીયા જાતે કોળી ઉ.ર૯ ધંધો મજુરી (ર) ધીરૃભાઇ જેન્તીભાઇ પાટડીયા જાતે કોળી ઉ.રર ધંધો મજુરી (૩) અજયભાઇ અવચરભાઇ પાચસરા જાતે કોળી ઉ.રર ધંધો મજુરી(૪) દિપક વશરામભાઇ ઝિંઝુવાડીયા જાતે કોળી ઉ.૩૭ ધંધો મજુરી (પ) વલ્લભભાઇ હિરાભાઇ પાટડીયા જાતે કોળી ઉ.૩પ ધંધો મજુરી (૬) સાગર અનિલભાઇ ઝિંઝુવાડીયા જાતે કોળી ઉ.ર૪ ધંધો મજુરી (૭) રમેશ સવજીભાઇ તંબોલિયા જાતે કોળ ઉ.૩૮ ધંધો મજુરી (૮) બીપીન બાબુભાઇ ઝિંઝુવાડીયા જાતે કોળી ઉ.૩ર ધંધો મજુરી (૯) જેસલ શામજીભાઇ પાટડીયા જાતે કોળી ઉ.૪પ ધંધો મજુરી (૧૦) અમિત લખમણભાઇ તબોલીયા જાતે કોળી ઉ.ર૯ ધંધો મજુરી (૧૧) પિયુષ રામજીભાઇ તંબોલીયા જાતે કોળી ઉ.ર૮ ધંધો મજુરી તા. કાલાવડ જી.જામનગરવાળા રૃ.રરપ૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ખેલૈયા વાળા વિરૃધ્ધમાં જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધી ઉપરોકત તમામ ઇસમોને પો.ઇન્સ.એસ.એસ.ભદોરીયા સા.એ.ધોરણસર અટક કરી આરોપીઓ વિરૃધ્ધ ધોરણસર થવા સાથેના પો.કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજાએ ફરીયાદ આપેલ છે.

આ કામગીરી કાલાવડ ટાઉન પો.સ્ટે. એસ.એસ.ભદોરીયા તથા પો.સબ ઇન્સ.રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢાએ કરેલ છે.

સરવાણીયા ગામમાં રામાપીરના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય એવી હકીકત મળતાની સાથે પો.ઇન્સ.એસ.એસ.ભદોરીયાએ તુરજ જ ઉપરોકત પો.સ્ટાફને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ત્યા નં.(૧) ચંદુલાલ માવજીભાઇ વઘેરા જાતે અનુ.જાતી ઉ.૩૧ ધંધો મજુરી (ર) જયેશભાઇ કાનજીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.૩પ ધંધો મજુરી (૩) સુરેશભાઇ દેવશીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.૩ર ધંધો મજુરી (૪) રમેશભાઇ કારાભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.૩૮ ધંધો મજુરી (પ) હેમતભાઇ દલપતભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.૧૯ ધંધો મજુરી (૬) મોહનભાઇ પાલાભાઇ વધેરા જાત અનુ.જાતી ઉ.૩૭ ધંધો મજુરી રહે.સરવાણીયા ગામે તા.કાલાવડ જી.જામનગર વાળા જાહેરમાં જુગારર રમી રોકડ રૃ.૧૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.

સદરહુ કામગીરી કાલાવડ ટાઉન પો.સ્ટે.પો.ઇન્સ.એસ.એસ.ભદોીયા તથા એ.એસ.આઇ.એમ.જી. ગૌસ્વામી તથા પો.હેડ કોન્સ. ભરતસિંહ ડી.કયોર તથા પો.કોન્સ. પો.કોન્સ. રજણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢાએ કરેલ છે.(૬.૨૭)

(11:53 am IST)