Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

પતંગ ચગાવતી વખતે માંજાથી ઘાયલ પક્ષીઓને બચાવવા કચ્છમાં હેલ્પલાઇન શરૂ : કરૂણા અભિયાન અન્વયે રીસ્પોન્સ સેન્ટર સાથે હેલ્પલાઇન શરૂ કરાઇ

કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણ ઉત્સવ-૨૦૨૨ દરમ્યાન પતંગના દોરાઓથી ધાયલ થયેલ પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી આગામી તા.૧૦/૧/૨૦૨૨ થી તા.૨૦/૧/૨૦૨૨ દરમ્યાન રાજય સરકાર દ્વારા ‘‘કરૂણા અભિયાન-૨૦૨૨’’ નું આયોજન કરાયું છે.

કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં રેંજ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે કન્ટ્રોલ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ અને વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર-૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ તેમજ ધાયલ થયેલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર ભુજ માટે ૦૨૮૩૨-૨૩૦૩૦૩, મો.૯૮૨૫૨૭૧૯૫૦, ૯૯૭૮૫૧૧૯૯૭, ૯૬૩૮૩૯૧૩૩૪, ૦૨૮૩૨-૨૨૭૬૫૭, મો.૯૪૨૯૮૧૯૩૩૬, મુન્દ્રા માટે મો.નં.૭૯૮૪૩૧૫૮૮૬, મો.૯૭૭૩૧૩૭૯૦૫, અંજાર માટે ૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૪૦૯૧૪૩૯૯૯, ગાંધીધામ માટે ૦૨૮૩૬-૨૪૨૪૮૭ મો.૯૮૨૫૦૬૪૮૬૯, ભચાઉ માટે મો.૯૬૦૧૮૪૬૦૦૭ મો.૯૫૮૬૫૩૪૨૪૩ મો.૯૧૦૬૪૭૯૮૮૪, આડેસર માટે ૦૨૮૩૦-૨૯૬૭૧૪ મો.૯૮૨૪૦૮૩૫૩૬, રાપર માટે મો.૯૯૦૯૪૬૫૭૭૦ મો.૯૪૨૭૩૯૬૯૯૯ મો.૯૩૭૪૨૦૩૮૭૮, માંડવી માટે ૦૨૮૩૪-૨૨૩૬૦૭, ૦૨૮૩૪-૨૨૪૨૫૯ મો.૯૪૨૮૧૫૧૫૩૦ મો.૮૮૪૯૨૩૩૭૨૭, અબડાસા માટે ૦૨૮૩૧-૨૨૨૫૦૯ મો.૯૪૨૭૮૧૮૯૨૦, નખત્રાણા માટે ૦૨૮૩૫-૨૨૧૨૫૯ મો.૯૫૮૬૯૨૬૦૭૯ મો.૯૪૨૭૮૧૮૯૨૦ અને લખપત માટે ૦૨૮૩૯-૨૩૩૩૦૪ મો.૭૦૧૬૭૫૪૨૬૨નો સંપર્ક સાધવા એચ.જે.ઠકકર નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા જણાવાયું છે.

(3:53 pm IST)