Gujarati News

Gujarati News

મહિલા પોલીસ ભોગ બનનાર બાળકીને ઘેર મહેમાન બની અને સ્કૂલમાં ટિચરનો વેશ ધારણ કરી રહેલ : હર્ષદ મહેતા: પરિવાર હોસ્ટાયેલ જાહેર થવા છતાં પોલીસ દ્વારા ૧૫૦ લોકોની ટીમ, ટેકનિકલ નિષ્ણાતો, એફએસએલ સાથે સુરતથી સ્કેચ આર્ટિસ્ટ તેડાવી ગામો ગામ અને વોર્ડમાં ફોટો લગાડેલ : ખૂદ એસપી પરોઢ ત્રણ વાગ્યા સુધી પોલીસ મથકમાં રહેવા છતાં, સવારે ૯ વાગ્યે હાજર થઈ જતાં, રાજકીય માહોલ પણ ગરમાયો હતો : મોબાઈલના મોડેલના આધારે પોલીસ ખાખાખોળા કરતી - કરતી આરોપી સુધી કેવી રીતે પહોંચી ? આરોપીએ ખુદ પોતાનો સ્કેચ કેવી રીતે નિહાળ્યો સહિતની સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર બોટાદમાં છ વર્ષની બાળકીના આરોપીને ૨૦ વર્ષની સજાની ભીતરી કથા બોટાદ એસપી અકિલા સમક્ષ વર્ણવે છે. access_time 11:27 am IST

કોરોના બેકાબુ બન્યો : અમદાવાદમાં વિસ્ફોટક 1660 કેસ સહીત રાજ્યમાં વિક્રમી 3350 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 236 દર્દીઓ સાજા થયા :અમરેલીમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.126 થયો :કુલ 8.19.523 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 5.26.153 લોકોનું રસીકરણ કરાયું : અમદાવાદમાં 1660 કેસ,સુરતમાં 690 કેસ, વડોદરામાં 181 કેસ,રાજકોટમાં 159 કેસ, આણંદમાં 114 કેસ, ગાંધીનગરમાં 85 કેસ, ખેડામાં 84 કેસ,કચ્છમાં 48 કેસ, નવસારીમાં 47 કેસ, ભાવનગરમાં 40 કેસ, ભરૂચમાં 39 કેસ, વલસાડમાં 34 કેસ, પંચમહાલમાં 26 કેસ, મોરબીમાં 25 કેસ, જામનગરમાં 20 કેસ, દેવભૂમિ દ્વારકામાં 17 કેસ,મહેસાણામાં 13 કેસ, દાહોદમાં 12 કેસ, સાબરકાંઠામાં 10 કેસ, જૂનાગઢમાં 8 કેસ, અમરેલી અને મહીસાગરમાં 7-7 કેસ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ,બનાસકાંઠામાં 4 કેસ, તાપીમાં 2 કેસ, અને બોટાદમાં 1 કેસ નોંધાયો : હાલમાં 10.994 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 7:51 pm IST