Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કચ્છના દુધઈ નજીક સવારે ૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

રાજકોટ તા.૬ : કચ્છના દુધઈ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટરસ્કેલ પર આંચકાની તીવ્રતા ૩ ની નોંધાઇ હતી.
  આજે સવારના ૬:૪૬ વાગ્યે  આંચકો નોંધાયો હતો.ભૂકંપનુ કેન્દ્ર બિંદુ દુધઈથી ૯ કી.મી. દૂર નોંધાયું હતું.

(10:24 am IST)