Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ફોગની મુખ્યમંત્રી સાથે મુલાકાત

જસદણ : રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે સર્કિટ હાઉસ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેરછા મુલાકાત લઈને લદ્યુમતી સમાજના પ્રશ્નોની ચર્ચા કરી હતી.(તસવીરઃ ધર્મેશ કલ્યાણી)

(10:14 am IST)