Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમરેલી જીલ્લા ભાજપમાં હોદ્દેદારો

આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઇ રૂપાલા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા, રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય વી.વી.વઘાસીયા, બાવકુભાઇ ઉધાડ, હીરાભાઇ સોલંકી, બાલુભાઇ તંત્રી, મનસુખભાઇ ભુવા, વાલજીભાઇ ખોખરીયા, જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ હીરેન હીરપરા, ડો.ભરતભાઇ કાનાબાર, પ્રાગજીભાઇ હીરાપરા, મનસુખભાઇ સુખડીયા, શરદભાઇ લાખાણી, દીનેશભાઇ પોપટ સહીતનાં ભાજપના સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે.

નવી સંગઠન શકિત અને જોશ સાથે જિલ્લામાં મજબુતાય સાથે પાર્ટીનું કામ થાય તે દીશામાં સહુ સાથે મળીને જિલ્લામાં કેસરીયો માહોલ ઉભો થશે. તેમજ આ વરણીને જિલ્લાના સૌ કાર્યકર્તાઓ, આગેવાનોઓ, પાર્ટીનાં શુભેચ્છકોઓ, સહકારી આગેવાનઓ સહીતના લોકોએ આ નવ નિયુકત હોદેદારોને આવકાર સ.અભિનંદન પાઠવ્યા છે.(૬.૧૯)

જવાબદારી     નામ

અધ્યક્ષ  કૌશીકભાઇ કાંતીભાઇ વેકરીયા

ઉપાધ્યક્ષ       અતુલભાઇ ભીખુભાઇ કાનાણી

ઉપાધ્યક્ષ       શરદભાઇ મોહનલાલ પંડયા

ઉપાધ્યક્ષ       લલીતભાઇ કરશનભાઇ આંબલીયા

ઉપાધ્યક્ષ       સુરેશભાઇ માધાભાઇ પાનસુરીયા

ઉપાધ્યક્ષ       યોગેશભાઇ જિણાભાઇ બારૈયા

ઉપાધ્યક્ષ       જયાબેન મધુભાઇ ગેલાણી

ઉપાધ્યક્ષ       જયોત્સનાબેન અશોકભાઇ અગ્રાવત

ઉપાધ્યક્ષ       વંદનાબેન વિપુલભાઇ મહેતા

મહામંત્રી ભુપેન્દ્રભાઇ દેવકુભાઇ બસીયા

મહામંત્રી પીઠાભાઇ ખોડાભાઇ નકુમ

મહામંત્રી પુનાભાઇ મગનભાઇ ગજેરા

મંત્રી     નરેન્દ્રભાઇ નારણભાઇ ફીડોળીયા

મંત્રી     મનોજભાઇ દેવજીભાઇ મહીડા

મંત્રી     કમળાબેન ખોડાભાઇ ભુવા

મંત્રી     રેખાબેન નવીનચંદ્ર માવદીયા

મંત્રી     રંજનબેન પ્રવિણભાઇ ડાભી

મંત્રી     પારૂલબેન ચેતનભાઇ દાફડા

મંત્રી     જયેશભાઇ હરકીશનભાઇ ટાંક

મંત્રી     રાજુભાઇ પાંચાભાઇ ભુવા

કોષાધ્યક્ષ      દીપકભાઇ પરશોતમભાઇ વઘાસીયા

(12:53 pm IST)
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • માળીયા ચોકડી પાસે જૈન સાધ્વીજીને ગંભીર અકસ્માત નડ્યો : અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર સ્થિતિ : તેમની સાથે વિહાર કરી રહેલ એક સેવિકાનું ઘટનાસ્થળે મૃત્યુ થયાનું જાણવા મળે છે access_time 1:12 pm IST