Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જૂનાગઢ આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટને મીનીબસ અપર્ણ જૂનાગઢ

આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનને દિવ્યાંગોની સગવડતા માટે પી જી વી સી એમ દ્વારા ૧૮ સીટ સાથેની મીની બસનું અનુદાન આપવામાં આવ્યું છે. પી જી વી સી એમ હેડ બ્રાન્ચમાં મીનીબસની દરદાસ્ત મંજૂરી માટે મેનેજીંગ ડીરેકટર શ્વેતાબેન ટીટોલીયા , સેક્રેટરી હાર્દિકભાઇ ચૌહાણે જહેમત ઉઠાવી હતી મીનીબસ સંસ્થાને અપર્ણ કરવામાં આવી તે તસ્વીર

(11:37 am IST)