Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અખીલ હિંદ મહીલા પરીષદ દ્વારા ગરબા સ્પર્ધા યોજાઇ

જુનાગઢઃ અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા નવરાત્રી નિમિત્ત્।ે બેઠા ગરબાની સ્પર્ધા રાખવામાં આવેલ હતી. સંસ્થાના પ્રમુખ અને પી એન ડી. ના ચેરમેન સાધનાબેન નિર્મળ સ્ત્રીઓને શકિતસ્વરૂપા અને જગદંબાના અવતારરૂપે ગણાવી અને દીકરીની રક્ષા કરવાનું ભણાવવાનું અને તે દીકરીની કોખમાં હત્યા ન કરવાની પ્રતિજ્ઞા સૌને લેવડાવી ગરબા સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રચેતા બેન વોરા પ્રતિભા બેન પુરોહિત પૂજાબેન કારીયા એ સુંદર સેવા આપેલ આભારવિધિ ચંદનબેન રાવલે કરી હતી. ઇનામો પૂર્વીબેન સાદ રાણી શરોજ ઠાકર કંચનબેન ચૌહાણ તરફથી આપવામાં આવેલ.

(1:05 pm IST)