Gujarati News

Gujarati News

  • પ્રધાનમંત્રીને લાયક નથી ઇમરાનખાન : ભારતે કહ્યું ઈમરાનને રાજનીતિજ્ઞ શિષ્ટચાર પણ આવડતો નથી : એટલા માટે ઇમરાન પ્રધાનમંત્રી જેવા પદને લાયક નથી access_time 12:53 am IST

  • આજ બપોર બાદ રાજકોટ ઉપરાંત મોરબી - વાંકાનેર સહિતના શહેરોમાં વેટના મોટાપાયે દરોડા : ટીમો રવાના.. : રાજકોટ – વાંકાનેર – મોરબી - સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં કોલ - લોખંડ - સ્ક્રેપ - કોટનના મોટા વેપારીઓ - પેઢીઓ ઉપર આજ બપોર બાદ દરોડા : ટીમો રવાના કરાઇ : બપોરે ૩ વાગ્યા બાદ ઓપરેશન શરૂ થશે : અધિકારીઓનો નિર્દેશ access_time 3:24 pm IST

  • આતંકી ફંડીંગ કેસ : યાસિન મલિક ર૩ ઓકટોબર સુધી રહેશે 'અંદર' : પૂરક આરોપપત્ર દાખલ કરતું NAI: આ ઉપરાંત આસીયા ચંદ્રાણી શબ્બીર શાહ અને મસરી આલમ ભટ પણ સામેલ છે access_time 3:53 pm IST