Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જામનગર બાદ હવે ભાવનગરની બજારો બપોરે 3 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણંય

બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરાશે ,

ભાવનગર : કોરોના મહામારીને પગલે જામનગર બાદ ભાવનગર દાણાપીઠ એસોસિયેશનના તમામ અનાજ કઠોળના વેપારીઓ દ્વારા સોમવારથી તા, 20 જુલાઈ સુધી ધંધાકીય સમય સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી રહેશે તેવી જાહેરાત કરી છે,બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરાશે ,જેની નોંધ લેવા એસો,ના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે જણાવ્યું છે

 

(11:11 pm IST)
  • દુકાન ખુલી રાખશે તો ૫૦૦ અને ૧૦૦૦ રૂ.. દંડ : રાજકોની દાણાપીઠ- પરાબજાર, મોચી બજારના વેપારી એસો.એ સોમવારથી સવારે ૮ થી ૫ સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લીધો છેઃ ત્યાર બાદ જે કોઈ દુકાન ખુલ્લી રાખશે તો પ્રથમ વખત ૫૦૦ અને ત્યારબાદ ૧૦૦૦ દંડ ફટકારવા નિર્ણય access_time 6:01 pm IST

  • કોન્સ્ટેબલો પણ મોટુ મોઢુ ફાડવા લાગ્યા : સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સામે ૧૫ હજારની લાંચ માંગવાનો ગુન્હો દાખલ access_time 5:35 pm IST

  • પોરબંદરના ટુકડા મિયાણી ગામમાં કાચા મકાન પર વીજળી પડતા મોટું નુકશાન : કોઈ જાનહાની થઇ નથી : મકાનને નુકશાન access_time 9:44 pm IST