Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બોટાદમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ

20 વર્ષની સખ્ત કેદની સજા બોટાદ સેસન્સ કોર્ટે સંભળાવી છે

બોટાદમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખ્ત કેદની સજા બોટાદ સેસન્સ કોર્ટે સંભળાવી છે

બોટાદમાં ભાંભણ રોડ પર એક બાળકી તેના ઘર પાસે મેદાનમાં રમતી હતી. આ દરમિયાન એક 22-24 વર્ષનો યુવાન ત્યાં આવ્યો હતો અને તેને પતંગ બતાવવાની લાલચ આપી ફોસલાવીને લઈ ગયો હતો. હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું . 

(9:34 pm IST)