Gujarati News

Gujarati News

કોરોના બેફામ બન્યો : અમદાવાદમાં વિસ્ફોટક 1314 કેસ સહીત રાજ્યમાં વિક્રમી 2265 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 240 દર્દીઓ સાજા થયા :ભાવનગર અને અને નવસારીમાં એક -એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.125 થયો :કુલ 8.19.287 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 8.73.457 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 1314 કેસ,સુરતમાં 424 કેસ, વડોદરામાં 94 કેસ,આણંદમાં 70 કેસ, રાજકોટમાં 57 કેસ, કચ્છમાં 37 કેસ,ગાંધીનગરમાં 35 કેસ, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24 કેસ, જામનગરમાં 23 કેસ, ભાવનગરમાં 22 કેસ, નવસારીમાં 18 કેસ, મહેસાણા અને પંચમહાલમાં 14-14 કેસ, જૂનાગઢમાં 12 કેસ, વલસાડમાં 9 કેસ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં 6-6 કેસ, અરવલ્લીમાં 5 કેસ,દેવભૂમિ દ્વારકા અને મહીસાગરમાં 4-4 કેસ, તાપી,અમરેલી અને ગીર સોમનાથમાં 3-3 કેસ, દાહોદમાં 2 કેસ ,ડાંગ અને સુરેંદ્ર્નગરમાં 1-1 કેસ નોંધાયો :હાલમાં 7881 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 8:29 pm IST

“સ્ટાર્ટઅપઃ ઈન્સ્પાયરિંગ ડિસરપ્ટિવ ઈનોવેશન્સ” વિષય પર આગામી તા ૯મી જાન્યુઆરીએ iCreate, અમદાવાદ ખાતે પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમિટનું ઉદ્દધાટન કરશેઃકેન્દ્રીય વેપાર તથા ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલ અને ગુજરાતના ઉદ્યોગ અને ખાણ મંત્રાલયના રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા સમિટને સંબોધન કરશે: ભારતીય તેમજ વિદેશી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એક મંચ પર આવશેઃ યુનિકોર્ન તેમજ અગ્રણી વૈશ્વિક રોકાણકારો ભાગ લેશે :સ્ટાર્ટઅપ રાષ્ટ્ર ઈઝરાયેલ આ ઈવેન્ટમાં ભાગીદાર બનશે:ડઝન જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્થાપકો,અગ્રણી રોકાણકારો તથા ૧૨૦૦ કરતાં વધુ સ્ટાર્ટઅપ તથા ૫૦૦ ઔદ્યોગિક અગ્રણી VGSS માં ભાગ લેશે... access_time 8:22 pm IST