Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : જૂનાગઢ સિટીમાં 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

 આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 8 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ નોંધાયા છે 

(8:07 pm IST)