Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી ધારિયા સાથે એક શખ્શ ઝડપાયો.

   મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડના ગેટ પાસેથી ધારિયા સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
   મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ ગેટ પાસેથી આરોપી મકબુલ મહેબુબ દલવાણી (ઉ.વ.૨૨)( રહે પંચાસર રોડ મોરબી વાળા) ને ધારિયું સાથે પોલીસે ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:29 pm IST)