Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વડિયા ગામના અગ્રણી છગન ઢોલરીયા ઇફકોના ચેરમેનની મુલાકાતે

 વડિયા  પૂર્વ ઉપ સરપંચ છગન ઢોલરીયા એ પાંચ વર્ષ વડિયાનુ સુકાન સાંભળ્યા બાદ વર્તમાન ચૂંટણી માં ભાજપ ની જ બે પેનલ અને એક આપ ની પેનલ સામસામે લડતા તેમની પેનલ ના પાંચ સભ્યો ની જીત બાદ અન્ય ની હાર થઇ છે. ત્યારે ચૂંટણી બાદ છગન ઢોલરીયા ભાજપ ના દિલીપ સંઘાણી જૂથ માં સક્રિય થતા જોવા મળ્યો છે. તેમને અમરેલી સ્થિત ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી ની મુલાકાત કરી હતી.

(11:52 am IST)