Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ગોંડલ ઉમવાળા બ્રિજમાં પાણીમાં કાર ફસાતા ઓવરબ્રિજ બંધ કરાયો

 ગોંડલ : ઉમવાળા અંડર બ્રીજમાં પાણીને લઇને ઇકો કાર ફસાતા ઓવર બ્રિજ બંધ કરાયો છે. (તસ્વીર : અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:49 am IST)