Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

માળીયા મિંયાણા પાસે દારૂનો જથ્થો પકડાયો

માળીયા મીંયાણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન સુરજબારી ચેક પોસ્ટ ખાતેથી મહેન્દ્રી મેકસીકોને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩ર૪ કિ. ૧.૪ર લાખ તથા વાહન મળી કુલ ૩.૪ર લાખના મુદામાલ સાથે ચાલક અતુલ ગોરધનભાઇ વેકરીયા (પટેલ) રે. મુળ જેતપુર હાલ રાજકોટ - કાલાવડ રોડને ઝડપી લીધા હતો. તસ્વીરમાં પકડાયેલ શખ્સ સાથે પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીર - પ્રવિણ વ્યાસ મોરબી)

(11:30 am IST)