Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોરબી જીલ્લામાં લેવાયેલ શંકાસ્પદ દર્દી સહિતના ૭૫ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ

મોરબી જીલ્લામાં કુલ ૭૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા વાંકાનેરના તીથવાની એક વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા હતા તે ઉપરાંત રૂટિંગ સ્ક્રીનીંગમાં ૭૫ સેમ્પલ સહીત કુલ ૭૬ સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા હતા જેમાંથી શંકાસ્પદ દર્દીના સેમ્પલ સહિતના ૭૫ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે એક સેમ્પલ રીજેક્ટ થયું છે

(12:47 am IST)
  • રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર પવન ફુંકાઇ રહયા હોય ધુળની ડમરીઓ ઉડી રહી છે. ધીમે-ધીમે શહેરના અનેક વિસ્તારોમાં છાંટા તો કયાંક વરસાદ ચાલુ થયો છે. access_time 4:01 pm IST

  • રાજકોટ - ગોંડલ વચ્ચે શાપર પછીના ભરૂડીના ટોલનાકે અંધાધૂંધ વરસાદ પડી રહ્યો છે access_time 4:28 pm IST

  • સીવિલ હોસ્પિટલમાં બપોર બાદ કલેકટરની મીટીંગ : આજે બપોરે ૪II વાગ્યાથી કલેકટર રેમ્યા મોહન સીવિલ હોસ્પિટલની ખાસ વીઝીટ લેશે, તમામ વોર્ડ કોવિડ-૧૯નો વોર્ડ-દર્દીની મુલાકાત લઇ વિગતો જાણશેઃ ત્યારબાદ તમામ ડોકટરો-સીવિલ સર્જન અને મેડીકલ કોલેજના ડીન સાથે દવા-મશીનરી-વેન્ટીલેટર અપાતુ ભોજન અંગે સમીક્ષા કરશે... access_time 11:20 am IST