સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd June 2020

મોરબી જીલ્લામાં લેવાયેલ શંકાસ્પદ દર્દી સહિતના ૭૫ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ

મોરબી જીલ્લામાં કુલ ૭૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા વાંકાનેરના તીથવાની એક વર્ષની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા હતા તે ઉપરાંત રૂટિંગ સ્ક્રીનીંગમાં ૭૫ સેમ્પલ સહીત કુલ ૭૬ સેમ્પલ ગઈકાલે લેવામાં આવ્યા હતા જેમાંથી શંકાસ્પદ દર્દીના સેમ્પલ સહિતના ૭૫ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે એક સેમ્પલ રીજેક્ટ થયું છે

(12:47 am IST)