News of Thursday, 4th January 2018

અમરેલીના કોંગ્રેસ માઇનોરીટી સેલમાં વરણી

અમરેલી, તા. ૪ :  ઓલ ઇન્ડીયા કોંગ્રેસ માઇનોરીટી સેલનાં પ્રમુખ ખુરશીદ સૈયદ તથા ગુજરાત પ્રદેશ કોંગી માઇનોરીટી સેલ પ્રમુખ ગુલામઅલી રાઉના તથા અમરેલી જી. કોંગી માઇનોરીટી સેલ પ્રમુખ દાઉદભાઇ લિલયાની સંમતિથી ફૈઝલ હા. ગફારભાઇ ચૌહાણની પસંદગી થઇ છે. નિમણુંક ને પરેશભાઇ ધાનાણી, વિરજીભાઇ ઠુમ્મર, જે.વી. કાકડિયા, પ્રતાપભાઇ દુધાત,  અંબરીશભાઇ ડેર, પંકજભાઇ કાનાબાર વિ. દ્વારા આવકાર્યાનું દાઉદભાઇ, લીલીયા જણાવે છે.

(11:15 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST