Gujarati News

Gujarati News

તા. ૪ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૩ ગુરૂવાર
તા. ૩ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ વદ - ૧/૨ બુધવાર
તા. ૨ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૫ મંગળવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને તેમના વહીવટી તંત્રના અધીકારીઓ તથા રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓએ ઓબામાકેરને નેસ્‍ત નાબુદ કરવા માટે અથાગ ધમપછાડા કર્યા બાદ તે આજે પણ કાયદાના સ્‍વરૂપે અડીખમ કાર્યવંત છેઃ સને ૨૦૧૮ના વર્ષ માટે અમેરીકામાં વસવાટ કરતા નવ મીલીયન રહીશોએ તેમાં પોતાના નામે નોંધાવી તે કાયદાનો લાભ લીધોઃ ૨૦૧૯ના વર્ષથી ફરજીયાત પણે ઓબામાકેર લેવાનો રહેતો નથી અને કોઇપણ પ્રકારનો દંડ ભરપાઇ કરવાનો રહેશે નહી પરંતુ પ્રિમિયમમાં વધારો અને ઇન્‍સ્‍યોરન્‍સના કવરેજમાં ઘટાડો જોવાનો મળશેઃ ૩ જાન્‍યુઆરીથી સેનેટ અને હાઉસ એમ બંન્‍ને ગૃહો કાર્યવંત બનશે: access_time 9:15 pm IST

તા. ૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૪ સોમવાર
તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૧૨ શનિવાર