Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

બગસરાના મોટા મુંજીયાસર ગામે સાંસ્‍કળતિક હોલનું ખાતમુહુર્ત

બગસરા : મોટા મુંજીયાસર ગામની અંદર દલિતવાસમાં   પરસોતમભાઇ રૂપાલાની ગ્રાન્‍ટ માંથી દલિતવાસમાં સાંસ્‍કળતિક હોલનું ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું. જેમાં ધારી બગસરા મતવિસ્‍તારના ધારાસભ્‍ય જેવીભાઈ કાકડીયા તેમજ ગામના સરપંચ  જયસુખભાઈ ખેતાણી, ઉપસરપંચ નારણભાઈ વઘાસિયા,  ગામના અગ્રણી મધુભાઈ વેકરીયા, ગોબરભાઇ વેકરીયા, ગોપાલભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, બગસરા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ નાગજીભાઈ રાઠોડ, અશોકભાઈ  પરમાર, નાગજીભાઈ પટોળીયા, રમેશભાઈ પટોળીયા, ખોડાભાઈ રાઠોડ, કાળુભાઈ રાઠોડ, ભરતભાઈ મકવાણા, સુનિલભાઈ રાઠોડ તેમજ ગામના અગ્રણી અને ગામના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(12:17 pm IST)