Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જૂનાગઢ જિલ્લા કક્ષાની ખો-ખોમાં સારંગપીપળી હાઇસ્કુલ શાળાની ટીમે મેદાન માર્યુ

જૂનાગઢઃ માણાવદર તાલુકમાના સારંગપીપળી ગામે આવેલ શ્રી વિનય મંદિર - સારંગપીપળી હાઇસ્કુલ શાળામાં જૂનાગઢ જિલ્લા કક્ષાની શાળાકિય રમતોત્સવમાં ખો-ખો અને કબડી સ્પર્ધામાં સારંગપીપળી હાઇસ્કુલ  શાળાની બહેનોની ટીમ વિજેતા બની હતી. તેમજ કબડી સ્પર્ધામાં મેંદરડા અને વંથલી શાળાની ભાઇઓની ટીમ વિજેતા થઇ. શાળાના આચાર્યશ્રી એ વિજેતા ટીમને અભીનંદન સાથે, પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

(1:21 pm IST)