Gujarati News

Gujarati News

  • પાકિસ્તાનમાં છેલ્લા અઢી મહિનામાં 31 શીખ અને હિન્દૂ છોકરીઓનું કરાવાયું ધર્મ પરિવર્તન :દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મંજ઼િન્દરસિંહ સિરસાએ કહ્યું કે છેલ્લા અઢી મહિનામાં 31 શીખ અને હિન્દૂ છોકરીના અપહરણ કરીને મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરાવાયા :સિરસાએ પાકિસ્તાનમાં અપહરણ કરીને મુસ્લિમ બનાવાયેલ હિન્દૂ અને શીખ છોકરીઓને તેના પરિવાર પાસે પાછી લાવવા માટે સંઘર્ષ કરવા એલાન કર્યું access_time 1:14 am IST

  • નવનિયુકત મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ આવતીકાલે ચાર્જ સંભાળશે access_time 3:44 pm IST

  • હજુ મારી રાજનીતિની શરૂઆત છે : બે વર્ષ બહુ વધારે સમય નથી :શોર્ય ડોભાલે કહ્યું ભાજપ કેડર આધારિત પાર્ટી છે :જેમાં કામ કરવાથી કાર્યકરોનું સ્તર વધે છે :રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના પુત્ર અને ઇન્ડિયા ફાઉન્ડેશન થિન્ક ટેન્કના પ્રમુખ શૌર્ય ડોભાલે કહ્યું કે બે વર્ષથી પાર્ટીમાં જોડાયો ચુંઊ અને ઉત્તરાખંડમાં પક્ષનું કામ કરું છું access_time 1:12 am IST