Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મોરબીના પીપળી જેતપર રોડ પર ટ્રક ડીવાઈડર તોડીને નાળામાં ખાબક્યો : ટ્રકનો બુકડો બોલી ગયો : ત્રણથી વધુ લોકોને ઈજા

મોરબીના પીપળી જેતપર રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ડીવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હતો

   મોરબીના નવી પીપળી નજીકથી પસાર થતો ટ્રક રોડ પરની ડિવાઈડર તોડીને નાળામાં ખાબક્યો હતો જે અકસ્માતમાં ટ્રકનો બુકડો બોલી ગયો હતો અને ટ્રકમાં સવાર ત્રણથી વધુ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે જોકે બનાવ અંગે પોલીસમાં કોઈ નોંધ થવા પામી નથી

(9:32 am IST)