Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

વંથલીના ઘણફુલીયા નજીક ઓઝત નદીમાં ડૂબી જતા ચાર યુવકોના કરૂણમોત:વંથલીના બે અને જૂનાગઢના બે યુવકોના મોત

જૂનાગઢના વંથલી નજીક આવેલ ઘણફુલીયા પાસે ઓઝત નદીમાં નહાવા ગયેલ ચાર યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે .   ડૂબી જતા પારસ હ્યસમુખલાલ હિરાણી (,ઉ,વ,18 ) અંકિત ત્રાંબડીયા (ઉ,વ,18 ) રહે ,બંને વંથલી અને જૂનાગઢના હર્ષિલ અનિલ કુમાર ભટ્ટ (,ઉ,વ,33 ) અને નિશિત કમલેશભાઈ  પંડ્યા (ઉ,વ19 )ના મૃત્યુ નિપજ્યા છે.  મૃતકોના ડેડબોડી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે

(8:55 pm IST)