Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જાફરાબાદના ટીંબી,મોટા માણસા, નાના માણસા સહીતના ગ્રામ વિસ્તારોમાં વરસાદ

અમરેલી-જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું અમરેલી જિલ્લાના જાફરાબાદના  ટીંબી,મોટા માણસા, નાના માણસા સહીતના ગામોમા વરસાદ વરસ્યો હતો ગ્રામ વિસ્તારોમાં વરસાદ આવતા સ્થાનિક નદીમા પુરઆ વ્યુ હતું  સ્થાનિક નદીમાં પુર આવતા પુર નિહાળવા લોકો ઉમટયા હતા 

(8:36 pm IST)