Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ભાવનગરમાં રેપીડ એકશન ફોર્સનું આગમન

ભાવનગર : શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના બંદોબસ્ત માટે રેપીડ એકશન ફોર્સનું આગમન થયુ છે. જેમાં આજે સાંજે આરએએફના જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટપેટ્રોલીંગ કર્યુ હતુ. આ સમયે સીટી ડીવાયએસપી મનીષ ઠાકર સહિત સ્થાનિક પોલીસ કાફલો પણ જોડાયો હતો અને ઘોઘાગેઇટ ચોકથી શરૂ કરી એમ.જી.રોડ, ખારગેઇટ, મામાકોઠારોડ, દિવાનપરા, બાર્ટન લાઇબ્રેરી ચોક થઇ હલુરીયા ચોક સુધીના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી,ભાવનગર)

(11:37 am IST)