Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

બગસરા પોસ્ટ માસ્તરનો નિવૃત વિદાય સમારંભ

બગસરા : પોસ્ટ માસ્તર તરીકે નિવૃત થઇ રહેલ મુળજીભાઇ મહિડાનો સન્માન કાર્યક્રમ નાસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયો. કાંતીભાઇ સતાસીયા, અશ્વિનભાઇ ડોડીયા, રસીલાબેન પાથર, નીતેશભાઇ ડોડીયા, ભાવનાબેન ડોડીયા, અમરેલી જીલ્લા સુપ્રીમ સ્ટેન્ડ શ્રી ગુપ્તા, ધીરૂભાઇ કોટડીયા, ધીરૂભાઇ માયાણી, એ.વી.રીંબડીયા, શિવજીભાઇ રૂખડા, રાજુભાઇ ગીડા, ધીરૂભાઇ વાળા, એચ.આર.સેખવા, કનુભાઇ પટોળીયા, જે.પી.માળવીયા, શાંતીલાલ પરમાર, શૈલેષભાઇ પરમાર, અનિલભાઇ વેકરીયા, તુલશીભાઇ મકવાણા સહિત પોસ્ટના જીલ્લાના તાલુકા કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ છે. મુળજીભાઇ મહિડાનુ શાલ અને સન્માનપત્રોથી સન્માન કરાયુ. સ્વાગત આયોજક સંસ્થા વતી સ્વસ્તિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઇ ડી.મહીડા તેમજ પોસ્ટ ઓફીસના સ્ટાફે કરેલ. આભારવિધી પોસ્ટ વિભાગના ડી.ડી.વ્યાસે કરેલ. વિવિધ આગેવાનો  જેવા કે, રમેશભાઇ સતાસીયા, વિપુલભાઇ કયાડા, ઘનશ્યામભાઇ સાદરાણી, કનુભાઇ માળવીયા, પ્રવિણ રફાળીયા, કનુભાઇ કોલડીયા, કાળુભાઇ રાદડીયા, અશોકભાઇ ગઢીયા, પરસોતમભાઇ રાખોલીયા, પરસોતમભાઇ બોરડ, ભદ્રેશભાઇ માલવીયા, રામશીંગભાઇ પરમાર, ડી.કે.પરમાર, અશ્વિનભાઇ સોલંકી, જયેશભાઇ બોરડ, પુનાભાઇ વેકરીયા, રમેશભાઇ હીરપરા, હરેશભાઇ પટોળીયા, ધનસુખભાઇ કુબાવત, ધનજીભાઇ બાબરીયા, શ્રી કાછડીયા, ભરતભાઇ ખીમસુરીયા, આર.આર.દાફડા, ઉમેશભાઇ પરમાર, મગનભાઇ મુછડીયા, રતિભાઇ જાદવ, વાલજીભાઇ રાઠોડ, વિરજીભાઇ ચાવડા. આ કાર્યક્રમને સફળ બનાવવા પોસ્ટ ઓફીસ સ્ટાફ તેમજ સ્વસ્તીક એજયુ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સમીર વિરાણી, બગસરા)

(11:36 am IST)