Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

શ્રી સોમનાથ મહાદેવના દર્શને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાજી

પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવનાં દર્શને કેન્દ્રીય રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા પધારેલ હતા અને તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલ અને અભિષેક કરેલ તેમની સાથે ભાજપના સ્થાનિક અગ્રણીઓએ હાજરી આપેલ હતી. (તસ્વીર : અહેવાલઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(1:26 pm IST)