Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

હાલ સોશ્યલ મીડિયા પર એક હાથી ના બચ્ચાનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં આ હાથી નું બચ્ચું એક પાણીના કુંડમાં ભરચક પાણી જોઈને જુમી ઉઠે છે અને કુંડના પાણીમાં પોતાની મસ્તીમાં ઉછળકુદ કરીને ન્હાય રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે અને કોને બનાવ્યો છે એ ખબર નથી. આપ પણ માણો આ હાથીના બચ્ચાંની મસ્તી...