Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જયરાજસિંહ જાડેજાએ ગોંડલના મતદારોને બિરદાવ્‍યા

ગોંડલ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાયા બાદ કાલે સાંજે ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય અને ભાજપના ઉમેદવાર તથા વર્તમાન ધારાસભ્‍ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજાએ મતદાન બાદ સૌ મતદારોનો આભાર માન્‍યો હતો. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(10:24 am IST)