Gujarati News

Gujarati News

રાજકોટમાં બપોર સુધીમાં ૪૫ ટકા મતદાન: રાજકોટમાંથી વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી, રીવાબા, સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આગેવાનોનું મતદાનઃ રાજકોટમાં કમળ ખીલશે ? પંજો કેટલુ જોર કરશે ? કે પછી ઝાડુ ફરી વળશે એ બાબતને લઇને ભારે ચર્ચા : તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્‍ત : કોઇ ઘટના બની નથી : સવારે ૮ થી બપોરે ૨ સુધીમાં ૧૦ લાખ ૩૮ હજાર મતદારોએ મતદાન કર્યું : સવારે ૮ થી ૧૦માં યુવા - વૃધ્‍ધો - દિવ્‍યાંગો સહિતના મતદારોની લાઇનો લાગી ગઇ : બપોર બાદ મતદાનની ટકાવારી વધવાના એંધાણ : કુલ મતદારો ૨૩ લાખથી વધુ મોકપોલમાં કુલ ૧૫૩: EVM - અન્‍ય મશીનો બગડેલા નીકળ્‍યાઃ કલેકટર - ઓબર્ઝવર રાઉન્‍ડ ધ કલોક ચેકીંગમાં access_time 3:41 pm IST