Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત :વધુ 20 કેસ પોઝીટીવ

સિટીમાં 13 અને તાલુકામાં 2 કેસ :કેશોદમાં 3 કેસ, માણાવદર અને વિસાવદરમાં એક એક કેસ

જુનાગઢ શહેર અને જિલ્લમાં ૨૦ કેસ કોરોનાના નોંધાયા  છે જેમાં (૧.)શિતળાકુંડ શિલ્પ બી.૪૫ વર્ષીય પુરૂષ  (2).આસોપાલવ એપાર્ટમેન્ટ ઝાંઝરડા ૫૮ વર્ષીય પુરૂષ (3).સુથાર ગલી કાળવાચોક ૫૦ વર્ષીય  પુરૂષ (૪.).ગિરનાર સોસાયટી મોતીબાગ ૭૭ વર્ષીય પુરૂષ (૫).જોષીપુરા ૫૫વર્ષીય મહિલા (૬).જોષીપુરા લાખાણી શેરી ૭૫ વર્ષીય મહિલા (૭ ).જોષીપુરા ૭૦ વર્ષીય પુરૂષ ( ૮).નરસિ વિદ્યાલય પાસે ૫૦ વર્ષીય મહિલા (૯ ) .હરસદ નગર ૪૧ વર્ષીય મહિલા (૧૦).નવરત્ન પાર્ક ૬૮ વર્ષીય પુરૂષ ( ૧૧).જોષીપુરા ૬૪ વર્ષીય પુરૂષ  (૧૨).નાથીબુ મસ્જિદ ૪૦ વર્ષીય પુરૂષ (૧૩).હરશદ નગર ૮૦ વર્ષીય પુરૂષ (૧૪).જોનપુર કેશોદ ૫૫ વર્ષીય પુરૂષ (૧૫.)બાંટવા માણાવદર ૬૫વર્ષીય પુરૂષ (16)..કેશોદ ૫૦વર્ષીય મહિલા (૧૭.)ચોકી ૮૪ વર્ષીય પુરૂષ (૧૮).કેશોદ ૬૦ વર્ષીય મહિલા(૧૯).મજેવડી જુનાગઢ ૬૫ વર્ષીય પુરૂષ અને (૨૦.) નવાણીયા જુનાગઢ ૫૫ વર્ષીય પુરૂષ ને કોરોના પોઝિટિવ  આવ્યો છે

(9:11 pm IST)
  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST

  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST