Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જૂનાગઢમાં પૂર્વ મેયરના પુત્રની હત્યા બાદ તપાસનો ધમધમાટ

 જૂનાગઢઃ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા થતા સનસનાટી મચી ગઈ છે. હત્યાની ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રથમ તસ્વીરમાં લાખાભાઈ પરમાર તથા સગાસંબંધીઓ અને અન્ય તસ્વીરમાં ઘટના સ્થળે પોલીસ ટીમ નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ વિનુ જોશી, મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(4:37 pm IST)